વિશ્વાસ

  • 3.3k
  • 1.2k

નાના એવા કાઠિયાવાડી ગામડાં માથી કલ્પેશ વધુ રોજગાર માટે ભાવનગર જાય છે. એક વર્ષમાં એ તનતોડ મહેનતની ભાવનગર મા પોતાનું ઘર વસાવી લે છે. ધીમે ધીમે સમય પસાર થઈ જાય છે, હવે તો કલ્પેશ નો સુખી પરિવાર પણ થઈ જાય છે. નયના જેવી પ્રેમાળ પત્ની, ભણવા મા હોશિયાર એવી તેની દિકરી નંદિની અને બધા ને મોહી લે એવો નાનો દિકરો રાહુલ આમ આ ખુશી પરિવાર હતું. હવે જેમ જેમ દિવસો જતા જાય છે, તેમ તેમ નંદિની અને રાહુલ મોટા થતા જાય છે. બીજી બાજુ એક દિકરી ના પિતા હોવાથી કલ્પેશ ભાઈ ને દિકરી ની ચિંતા થવા લાગે છે. જેમ જેમ