ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. તલાશ પોતાના અસ્તિત્વની. તલાશ પોતાના સ્વજનો ની સલામતી, સુખ, શાંતિની. તલાશ દેશ માટે જાનની બાજી લગાવનાર નરબંકાઓની તલાશ દેશના દુશમનોની તલાશ દેશમાં છુપાયેલા દેશદ્રોહીઓની. તલાશ 1 વાંચવા માટે માતૃભારતી ગુજરાતી એપ જુઓ. https://www.matrubharti.com/bhayani આભાર અને અપેક્ષા તલાશ 2 આજથી શરૂ થઇ રહી છે, ત્યારે હર્ષની લાગણી અનુભવાઈ રહી છે. તલાશ 1ને જે રીતે વાચકો એ આવકારી, સરાહી એ બદલ તમામ વાચકોનો ખુબ ખુબ આભાર. તલાશ 2માં અમુક મુખ્ય પાત્રો એજ છે જે તલાશ 1 માં હતા. અને તલાશ પણ એ જ છે, દેશના અંદરના અને બહારના દુશમનોને શોધીને એને ઠેકાણે પાડવાના. આને સિક્વલ રૂપે પણ વાંચી શકાશે અને એક અલગ નોવેલ તરીકે પણ. તલાશ 1