નળિયા

  • 2.7k
  • 1
  • 1.1k

આજે હું મારા ઘરે નિરાંતે જમવા બેઠો હતો અને અચાનક મારા ઘરનો જાપો ખખડ્યો પપ્પાએ મમ્મીને પૂછ્યું કે કોણ હશે ત્યારે અમે બધા એક નજરે ઘડીયાલ સામે જોયું રાત્રિના કદાચ આઠ એક વાગ્યા હશે. એટલામાં એ વ્યક્તિ મારા ઘરના દરવાજા સુધી પોહચી ગઈ અને દરવાજો ખખડાવ્યો તરત મારા મમ્મીએ દરવાજો ખોલ્યો અને સામે જોયું તો એક ઘરડા બા હતા. બાની ઉંમર એશીથી પંચ્યાસી વરસની હશે. મારા મમ્મીએ એમને ઘરમાં આવવા કહ્યું પણ એમણે ઘરમાં આવવા ઇનકાર કર્યો. અમે એમની સામે જોઈજ રહ્યા પણ અમે એમને ઓળખી ના શક્યા મમ્મીએ બહુ આજીજી કરી પણ એ ઘરમાં આવ્