કોને ભૂલુંને કોને સમરુ રે - 96

  • 1.8k
  • 836

પોતાની જાતને તોપ સમજતા ચંદ્રકાંત તમાચો ખાઇને ગાલ લાલ કરવાનો આ પ્રસંગ જીંદગીભર ભુલ્યાનહી...નાનપણમા હંમેશા જીવરામ જોષીની મીંયા ફુસકી અને તભાભટ્ટ વાંચતી વખતે "અમે તો ભાઇસિપાઇ બચ્ચા ...અમે કોઇથી ડરીયે નહી "કહેનારા ચંદ્રકાંત પહેલી પછડાટની કળ ન વળી ત્યારે રોજસાંજે સયાજીબાગ જઇને સાંજે એકાંતમા બસતા થયા...મન હોયતો માળવે જવાય એ કહેવતચંદ્રકાંતને લાગુ પડી જ નહી...અજ્ઞાત ભય કે ફોબીયા જે ગણો તે અમરેલીથી નજીકના માચીયાળાસુધીયે ન પહોંચ્યા...ડગલુ ભર્યુ કે ના હઠવુ વેણ કાઢ્યુ તે ...."નહી મુળ વાણીયાવૃતિ બહાર આવીગઇ...મુંછ નીચી તો સાતવાર નીંચી કરીને સયાજી ગાર્ડનના બાંકડે પોતાની જાતને ફંફોસતા બેઠા ત્યારેયાદ આવ્યુ..."અરે અમરેલીથી ભાઇ ઉર્ફે બાપુનો પત્ર ઇંસ્ટીટ્યુટમાં આવ્યો હતો