કોને ભૂલુંને કોને સમરુ રે - 92

  • 2k
  • 882

બીજે દિવસે માર્કેટીંગ એટલે શું?એ વાત કીથ સરે સમજાવી..."નાવ યુ હેવ પ્રોડક્ટ વીચ ઇઝ ઓફ નોયુઝ..." તમને સાદી ભાષામા સમજાવુ કે આપણે ત્યાં એંબેસેડર જેવી પોશ લકઝરી મજબુત ગાડીહતી?એમ ફિયાટ પણ હતી...ત્યારની એ બન્ને ગાડી દસ થી બાર કીલોમીટરની એવરેજ આપતીહતી..?બેસવામા સોફાસીટવાળી એંબેસેડરનો કોઇ જવાબ નહોતો...હવે નવો મેન્યુફેક્ચરર મારુતીઆવ્યા એટલે એંબેસેડરની ખામીઓ ગણાવવાની શરુઆત થઇ..."અવડીમોટી ખખડધજ ગાડી છે સ્માર્ટ લુક નથી ગીયર બદલવા કેટલુ જોર કરવુ પડે છે...સ્પીડોમીટર કેવા છે..?આર પી એમ મીટરનથી...આમ હજાર ભુલ પહેલા દેખાડવી પછી પોતાની ખુબીઓથી આંજી નાખવા બસ આ માર્કેટીંગનોફંડા ....આજે મોટીવેશનલો પણ આ જ કામ કરે છે.સહુથી પહેલા તેઓ ઉત્તમ વક્તા હોય છે .