મેનહટન ઇનસ્ટીટ્યુટમા પાંચસો રુપીયાનુ મનીઓર્ડર કરવામા આવ્યુ ત્યારે નક્કી થઇ ગયું હતુ કે હવેસાબુનુ કારખાનુ અને અમરેલીની કહાની પુરી થવાની હતી...આ વાતથી જયાબહેન બહુ ખુશ હતા...તેમની આંખોમાં મુંબઇના સપનાઓ તરતા હતા "ન કરે નારાયણ અને મારો ચંદ્રકાંત ફસ્ટ ક્લાસપાસ થઇને તેને મુંબઇ નોકરી મળે એટલે આ અમરેલાથી છુટકો થાય...."જે જન્મભુમિ ચંદ્રકાંતના હરશ્વાસમા ધબકતી હતી તેને જયાબેનની અટલી બધી નફરત કેમ...? ચંદ્રકાંત કુટુંબ કલહથી વાજઆવીને કરતા આ મારા ચંદ્રકાંતનુ ભવિશ્ય સુધરી જાય એ એક માત્ર ધ્યેય હતુ...એ ચંદ્રકાંતનેપાછળથી સમજાયુ...જયાબેનને અમરેલીમા ચંદ્રકાંતનુ ભવિશ્ય શું ?એવાત ફરી ફરી કેમ કરતી હતા.પણ બરાબર પંદરમે દિવસે પોસ્ટમેન મોટુ કવર આપી ગયો...રજીસ્ટર્ડ પોસ્ટ હતી...ચંદ્રકાંતે થડકાટસાથે કવરની