કોને ભૂલુંને કોને સમરુ રે - 85

  • 2.1k
  • 916

આજે સાબુખાનામાં ચંદ્રકાંતે લીંબોળીના કડવા તેલની સુગંધ વચ્ચે તાવડામાં ઉકળતા તેલમા કેવીરીતે કોસ્ટીક સોડા કેટલા પ્રમાણમા નાખવુ અને કેવી રીતે ઝારાને હલાવતા રહેવાનુ એ શીખતી વખતેએક મોટા રુમની સાઇઝના તાવડા નીચે સળગતા લાકડાની આંચ વચ્ચે વિશાળ ચુલ્હાની બાજુમાંગોઠવાઇને કામ શરુ કર્યુ....કલાક પછી એ ઠંડા પડેલા એ મિશ્રણને મોટી ચોકીઓમા ઢાળવાનુ હતુ...બીજે દિવસે સવારે તેને કાપવાનુ પછી પ્રેસ મશીનમાં અને ગોટા મશીનમા એ લીલ્લા સાબુનેબીબામા પ્રેસ કરી બોક્સમા ભરવાનુ એમ આખી મેન્યુફેક્ચરીંગ પ્રોસેસ જોઇ અને સમજીલીધી....પંદર દિવસમા ધવલ સાબુની બ્રાંડનો લીમડા સાબુ રેપરમા પેક કરી ભાણીયાબાપાને કહ્યુ"બાપા,ભણ્યા તેનાથી સાવ અલગ આ જીંદગી છે .મહેનતની બહુ મજા માણી .બાપા આ નોટબુકમાબધા માપ