કોને ભૂલુંને કોને સમરુ રે - 82

  • 2k
  • 910

એ દિવસ મિલીટરી એટેચ કેમ્પમા ચંદ્રકાંત મનહર વિનોદ સાયાણી કોટક એવા નાજુક સૈનિકોનેસાંજના સાત વાગે શીયાળાની અંધકાર ભરી સાંજે સીતાપરા સાહેબનો ઇશારો મળ્યો કે આખાશરીરમા ગરમાટો આવી ગયો....જાણે જેલ તોડીને ભાગવાના હોય તેવી ઝણઝણાટી પ્રસરીગઇ...ઉદેપુરની ભયાનક ઠંડીમાં ભયનું લખલખું પસાર થઇ ગયું.રૂંવાડા ઉભા થઇ ગયા .આઝાદીનીલડાઈમાં ભાંગેલાં જેલ તોડેલા અમર શહીદો ક્યાં અને ક્યાં અમે ફિલ્મ જોવા બહાર મસ્તી કરવામીલીટરી કાનુન નો ભંગ કરનાર ચંદ્રકાંત અને સાથીદારો ? પણ એ જુવાનીનાં પાગલપનનાં દિવસોહતા .બસ થોડો સાહસી આનંદ લેવાની ભાવના હતી .એ સમયે સેકન્ડ ક્લાસની થીયેટરની ટીકીટો દસ રુપીયાની હતી અને દસ રુપીયામા પેટ ભરીને નાસ્તોમળવાનો હતો પણ સાહેબે પાંચ વધારે