કોને ભૂલુંને કોને સમરુ રે - 76

  • 1.5k
  • 694

ફરીથી "કનૈયાની કાલ ગઇ અને આવતી "લઇનેભાવનગર ઝોનમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનીફાઇનલમાં ગયા ત્યારે એજ નાટકના સહાયક અભિનેતા તરીકે ચંદ્રકાતને આખી યુનિવર્સીટીમાઅભિનય માટે પ્રથમ આવ્યા .ત્યારે ફરીથી કોલેજમા સન્માન થયુ અને ચંદ્રકાંતના માનમા કોલેજમાંફરીથી રજા પડી...આ વાતથી ચંદ્રકાંતમાં પહેલી વખત સેલ્ફ કોનફિડન્સ વધ્યો....પછીના વરસોમા પણ એક પાત્રીયઅભિનય કે નાટકોમા કોલેજ કાળમા મન ભરીને માણ્યો પણ ચંદ્રકાંતની હાલત એવી હતી કે એકબાજુ મનગમતી પ્રવૃતિઓથી મન આનંદિત રહેતુ હતુ પણ જગુભાઇ તમામ આર્થિક ઉપાર્જનની પ્રવૃતિથી નિવૃત થવાની ઝીદ પકડી બેઠા હતા.નાસીપાસ થઇ ગયા હતા ,હિમ્મત હારી ગયાહતા.બપોરે દુકાનમાંકોઇનહોતું ત્યારે નાનાભાઇ પાંસે જગુભાઇએ પેટછુટ્ટી વાત શરુ કરી."જે રીતે આ મિલની આગ લાગી અને ખલાસ થઇ