આજે કોમર્સ કોલેજનો પહેલો દિવસ છે...અમે ફસ્ટ ઇયરના સ્ટુડંટો લગભગ પચાસ અને સેકન્ડઇયરના સત્યાવીસ સ્ટુડંન્ટ....પહેલા વરસે બે ક્લાસ ચાલુ થયા હતા.એટલે એ રીતે ચંદ્રકાંત પહેલાબેચના સ્ટુડંટ રહ્યા...અમારો ક્લાસ લેવા સૌ પ્રથમ પુરોહિત સાહેબ આવ્યા ...ઉછળતી જવાની એટલેથોડી થોડી વારે અંગુઠા ઉપર ભણાવતા ભણાવતા ઉંચા નીચા થયા કરે...થોડો ગભરાટ થોડોઉત્સાહની સેળભેળ થઇ ગઇ હતી....ત્યાર પછી એક પાંચ ફુટ ચાર ઇંચના ટાલીયા કાળી ફ્રેમનાચશ્માવાળા સાહેબ હાજર થયા..."હું મનોરંજન વૈષ્ણવ ...તમારો ઇંગ્લીશનો પ્રોફેસર....મને ખબર છે કેઇંગ્લીશ સાથે તમને સહુને બારમો ચંદ્ર છે એટલે .....એક મિનિટ...વૈષ્ણવ સાહેબ બારી નજીક ગયાઆગળ પાછળ જોઇ લીધુ...અને માવાની પીચકારી મારીદીધી...પીચકારીના ડાઘવાળા સફેદ રુમાલથીમોઢુ લુછી ...હમ તો હુ કહેતો