કોને ભૂલુંને કોને સમરુ રે - 64

  • 2.4k
  • 914

સારા સારા ઘરમા આ સાધનાકટના સમાચાર વિજળી વેગ પહોંચી ગયા એટલે જે છોકરીઓની માંઆગળ બાપાનુ કંઇ ચાલતુ નહોતુ તે છોકરીઓએ લાલ સ્કાર્ફ ખરીદીને વાવટા ફરકાવ્યા હતા પણલાલછડી સાધનાકટની તોલે કોઇ ન આવ્યુ .એની મોટીબેને એની જેમ વાળ કપાવેલા સુરમા એવાજલગાવ્યા લીપસ્ટીકના થપેડા કર્યા કાગડી કોયલ ન થઇ.લવ -બર્ડઝને ચીરીને કોલેજનો રસ્તો કાપતીએકવાર ચંદ્રકાંતની નજીક પહોંચી ગઇ પણ કરતાલી બિચારો રાધા રાધા કરતો માથુ નીચુ કરીતિરછી નજરે પહેલા દર્શન કરી ધન્ય થયો..."બાકી છેતો ગઝલ...કે ગીત..હો.”"છોકરીને સોળ થાય કે સત્તર એમા છોકરી શુ કરે...?સીટી જેવો છોકરો સીસકારે સળગે એમાછોકરી શુંકરે..?...."એ એક વરસ જ અમરેલીમા રહી પછી અમરેલીના આશીકોએ ચારે તરફ ચહુદિશામા ઘોડા