કોને ભૂલુંને કોને સમરુ રે - 62

  • 2.5k
  • 1.1k

આમતો આ ત્રિપુટી ગણેશ સોસાઇટી નામના રોડ ઉપર બન્ને બાજુ બંગલાઓ વચ્ચેથી દત્ત મંદિર જવાનિકળે ત્યારે અડોસી પડોસી ગમ્મે તે કોઇ ન મળેતો અંદર અંદર મજાકો ચાલતી રહે...મનહરે શરુકર્યુ"હર્ષદભાઇ સમાચાર મળ્યા..?"હર્શદભાઇ જલ્દી લપેટામા આવી જાય..."શું મનેતો ખબર જ નથી""આ જેમીની સરક્સ આવ્યુ છે...અને સાંજે કે છેકે બે કલાકાર ગુમ થઇ ગયા છે..."મનહરહર્શદભાઇ આ વખતે સાવધ હતા..."જો આ લોકોને ખબર પડશે કે તમે અંહીયા રખડો છો તો ઉપાધીથશે...પછી પોતાની વાક્ચાતુરી ઉપર પોતે ફિદા થઇ 'છે છે છે'કરતા હસતા હસતા કપાળ પકડીઆગળ ધસી ગયા...'ભારે કરી ભારે કરી'"પણ એક પાછો આવી ગયો છે તેમ મેનેજરે કહ્યુ ...હવે મોટાવાળો જ બહાર છે..."ફરી હાસ્યનાફુવારા....એક નાનકડો