કોને ભૂલુંને કોને સમરુ રે - 61

  • 1.6k
  • 756

દેથા કુટુબમા અમે ગાયત્રી ગઢમા ભાગ્યે જ ગયા હતા પણ ડો કનુભાઇ વેટરનરી સર્જન તેનાથી મોટાઘનીફઇ જેઓ ગલ્સ સ્કુલના પ્રિન્સીપાલ (પહેલા સરકારી ગલ્સ સ્કુલ પછી ફોરવર્ડ ગલ્સ સ્કુલ)તેનાથી મોટા તખ્તસિંહજી જેઓ વરિષ્ઠ પત્રકાર...કનુભાઇને એક દિકરો હર્શદભાઇ તથા એક દિકરીદક્ષાબેન..મોટાબાપુજીનુ નામ કાયમ રહે માટે કનુભાઇએ હર્શદભાઇને દત્તક મોટાભાઇને બચપનમાઆપી દીધેલા...એટલે હર્ષદ ટી દેથા અમારા જોડીદાર બન્યા હતા...હર્ષદભાઇ કાયમ સાંજે ફરવા ઘરેથી નીકળે ત્યારે અચૂક બારણા ઉપર ધનીમાં કે બેન કોઇક ઉભા રહઅને પહેલા પુછે “ભાઇ જલ્દી આવી જઇશ ને ? નીચે સફેદ ઇસ્ત્રી કરેલો પહોળો લેંઘો ને ઉપર બ્લુ કેકોઇ પણ ક્લબનું શર્ટ પણ કડક ઇસ્ત્રી કરેલું હોય હોયજ પગમાં કાળા