ભેદ ભરમ - ભાગ 9

(34)
  • 5.7k
  • 3
  • 3.6k

ભેદભરમ ભાગ - 9 વાસણ અને ભૂત વચ્ચે કનેક્શનની શંકા સાચી કે ખોટી? હરમનને ડૉક્ટર બ્રિજેશના ખુલાસા થોડા અજુગતા લાગતા હતા, પરંતુ એમના ખુલાસા સાચા છે કે ખોટા એ તો જયારે એ વાતની તપાસ કરીશું ત્યારે જ ખબર પડશે. એવું વિચારીને હરમને આગળ કહ્યું હતું. “ડૉક્ટર સાહેબ, હવે હું તમારા દીકરાને કેટલાક સવાલો પૂછવા માંગું છું.’ હરમને ડૉક્ટરને પૂછ્યું હતું. ડૉક્ટર બ્રિજેશે પુત્ર રિધ્ધેશને સવાલો પુછવા માટેની હા પાડી હતી. “હા તો રિધ્ધેશ, મારે તને માત્ર એકજ સવાલ પૂછવો છે, કે સોસાયટીની બહાર મળતા રહસ્યમય વાસણો વિશે તારું શું માનવું છે.” હરમને રિધ્ધેશનો અભિપ્રાય જાણવા આ સવાલ પૂછ્યો હતો. “જો