ભેદ ભરમ - ભાગ 6

(35)
  • 6.3k
  • 3
  • 3.9k

ભેદભરમ ભાગ-6 વંશિકાની વાત હકીકત કે ભ્રમ??? હરમન મનોરમાબેનની વાત સાંભળી. હવે એની પાસે એમને પૂછવા માટેના બીજા કોઇ સવાલો મગજમાં ન હતાં અને એટલે એણે રાકેશભાઇના દીકરા અને દીકરી સાથે પૂછપરછ કરવાની ઇચ્છા રાકેશભાઇ સામે જાહેર કરી હતી. "હરમનભાઇ, મારો દીકરો ધૈર્ય તો મુંબઇ જોબ કરે છે એટલે એ ત્યાં જ છે. પંદર દિવસ પછી આવવાનો છે ત્યારે તમે એને મળી શકશો. જો ફોન ઉપર વાત કરવી હોય તો હમણાં જ તમને વાત કરાવી દઉં પરંતુ છ મહિનાથી એ મુંબઇ જ છે એટલે આ વાસણોની બાબતમાં અમે એને કહ્યું છે એટલું જ એ જાણે છે. જ્યારે મારી દીકરી વંશિકા