ગઝલ - એ - ઇશ્ક - 3

  • 3.8k
  • 1.6k

૧. ઝંખે હૂંફઝંખે હૂંફ, ત્યારે મેણાટોણા પામે,અજાણ્યો શખ્સ, સહાનુભૂતિ દર્શાવે !કેવો આત્મીયતાનો સંબંધ? પોતાના નોજ !અસલ જરૂરતે, માત્ર સલાહના પૂર વરસાવે !ક્યારેક થાય, એકલવાયુ જીવન સરળ,ક્યારેક બંધનમાં વળવાનું મન જાગે!મનની આ ઉચાપાત ભરેલી સ્થિતિ,હારીને ન થાકે, કંટાળીને હારે !દરેક સાચા ! ઢોંગ કેમ એવો કરે ?કોમળ હૃદયી આમાં કેમ કરીને જીવે!રાજનીતિ રમાય જ્યાં જુઓ ત્યાં બધે,અને પાછા આપણને, આદર્શો સમજાવે !૨. મળતી નથી...અરીસા ને કહો થોડો દૂર ચાલ્યો જાય,છબી એમાં માણસની આબેહૂબ નથી મળતી.સ્વપ્નને કહો થોડા કાબૂમાં રહે,પુરા કરવામાં જિંદગી સંપૂર્ણ નથી મળતી.મોત ને કહો થોડું જલ્દી આવી જાય,જીવતે જી જીવવા ની તાકાત નથી મળતી.પ્રેમ ને કહો નશામાં જ રહે,અસલમાં