મોજીસ્તાન - 86

(17)
  • 3.8k
  • 1.5k

મોજીસ્તાન (86)છેક સાંજ સુધી નીના ઘેર ન આવી એટલે નયનાએ નગીનદાસને દુકાનમાંથી ઘરમાં બોલાવ્યો, " નીના આજ બપોરથી ક્યાંક ગઈ છે, હજુ ઘેર આવી નથી.તમને ખબર છે એ ક્યાં ગઈ છે એ ? મેં બે ત્રણવાર ફોન કર્યો પણ એનો ફોન બંધ આવે છે !" નગીનદાસ પણ વિચારમાં પડી ગયો.ક્યારેય આ છોકરી કહ્યાં વગર તો ક્યાંય જતી નથી. બપોર પછી નગીનદાસે એને તૈયાર થઈને બહાર જતા તો જોઈ હતી પણ એ વખતે એ કાલે આવનારા મહેમાનોની સરભરા વિશે વિચારતો હતો.વેવાઈ અને સાળા આવવાના હોવાથી કુટુંબમાં પોતાનો વટ પાડવા નાનો જમણવાર યોજવાનો હતો.પોતે કેવા માણસનો સગો થયો છે એ કુટુંબમાં બધાને