CANIS 2 the marine - 1

  • 4.2k
  • 2.2k

દોસ્તો આપ સહુ માંથી કેટલાક અથવા તો બધા જ લોકોએ canis the dog વાંચી હશે જ.અને એ વાત ભારપૂર્વક સમજી લીધી હશે કે કેટલાક લોકો એ પ્રકૃતિની સાથે છેડછાડ કરીને કેવા ઘોર પરિણામો ને જન્મ આપ્યો હતો!!પરંતુ તે એક વન્ય વિસ્તારની વાત હતી.જ્યારે આપણે હવે સમુદ્રની અંદર ઊતરવાનું છે. અને તે વાતોને આપણે સ્ફટિક રદય થી ખંગાલવાની છે કે દરિયાઈ જીવોની સાથે આમ જ થવું જોઈએ,અને આમ નહીં જ!પ્રસ્તાવના ને વધુ લંબિત નહીં કરીને સીધા કથા આરંભ પર જ પહોંચી જઈએઅને હું લખવાનું આરંભ કરુ અને આપ સહુ વાંચવાનો, ધન્યવાદ.અંતહીન હિંદ મહાસાગર ના દર્શન થઈ રહ્યા છે.અને થોડી જ વારમાં