ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૦૨

  • 2.6k
  • 3
  • 1.1k

કાવ્યા અને જીતસિંહ દૂર નીકળી જાય છે. પણ કાવ્યા ને એવી કોઈ જગ્યા મળતી નથી જ્યાં ગુરૂમાં ની દિવ્ય દ્રષ્ટિ પહોંચી શકે. આખરે તેને એવી કોઈ સુરક્ષિત જગ્યા મળતી નથી. નિરાશ થઈને કાવ્યા એક જગ્યાએ બેસી જાય છે ને વિચારવા લાગે છે. જો ગુરુમાં ની દીવ્ય દૃષ્ટિથી બચી શકીશ તોજ હું પરી રહીશ નહિ તો ફરી હું સામાન્ય માણસ બની જઈશ. ઘણા વિચારો કર્યા પછી પણ કાવ્યા ને કોઈ સુરક્ષિત જગ્યા મળતી નથી. જ્યા ગુરુમાં ની દિવ્ય દ્રષ્ટિ પહોંચી ન શકે. આખરે તેને જીન યાદ આવે છે. પણ કાવ્યા જીતસિંહ આગળ જીન ને લાવવા માંગતી ન હતી. અને જીતસિંહ થી