ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૦૧

  • 2.5k
  • 4
  • 1.1k

જીતસિંહ ની જીદ સામે વિરેન્દ્રસિંહ કહે છે. જીત મારા લગ્નની ચિંતા કરીશ નહિ. મને આ શહેરમાં ઘણી છોકરીઓ પ્રેમ કરે છે જે તેમનો એક તરફી પ્રેમ છે. તેમાંથી કોઈ સારી છોકરી સાથે નિરાંતે લગ્ન કરી લઈશ. જાણે વિરેન્દ્રસિંહ ખબર હતી કે મહેક પરીઓના દેશ માંથી ક્યારે પાછી ફરશે અને ક્યારે તે મારી સાથે લગ્ન કરશે. એટલે જીતસિંહ ને મનાવતા કહે છે. જીત હું કહું તે કર. અત્યારે તમારા બંનેના લગ્ન કરવા ખૂબ જરૂરી છે. જીતસિંહ જાણે જીદ પકડીને બેઠા હોય તેમ ફરી મોટાભાઈ વિરેન્દ્રસિંહ ને કહ્યું. મોટાભાઈ તમે મારાથી મોટા છો અને આ મહેલનો રિવાજ છે કે પહેલા મોટાભાઈ નાં