કિડનેપર કોણ? - 28

(17)
  • 2.3k
  • 4
  • 1.4k

(અગાઉ આપડે જોયું કે કાવ્યા ને મળવા જતા રાજ અને અલી ને સ્મિતા દેખાય છે,જેનો પીછો કરતા એ કોઈ વૃદ્ધ ને મળે છે,અને ત્યારબાદ તેનો પીછો કરતા રાજ અને અલી એક ખંડેર માં આવી પહોંચે છે.હવે આગળ...) રાજ અને અલી થોડા આગળ જ વધ્યા હશે,ત્યાં ફરી પાછળ થી કોઈ નો પગરવ સંભળાયો અને જેવા તે બંને પાછળ ફર્યા કે કોઈ એ એમના ચેહરા પર કોઈ ગેસ છોડ્યો.અને બંને ત્યાં જ ઢળી પડ્યા.. થોડીવાર પછી અલી ભાન મા આવ્યો,તેને જોયું કે તેઓ તે ખંડેર જેવા ઘર મા જ છે,બાજુ માં રાજ પડ્યો હતો તેને ઉઠાડ્યો,અને બંને ભાગી ને અંદર ગયા.અંદર બે