કિડનેપર કોણ? - 27

(21)
  • 2.9k
  • 3
  • 1.6k

(અગાઉ આપડે જોયું કે શિવ નો ડિટેકટિવ મંત્ર ના ઘર મા જ કામ કરે છે,અને જોશી ના કહેવા મુજબ જે શાળા ને એ મકાન દાન માં દેવાનું હતું,કાવ્યા ત્યાં જ કામ કરે છે.તો શું આ બધા પાછળ કાવ્યા નો ક્યાંય હાથ હોઈ શકે. જોઈએ આગળ...)જોશી એ જ્યારે બંને ને કાવ્યા વિશે પૂછ્યું ત્યારે બંને સફાળા થઈ ગયા. હા કાવ્યા અમારી પણ ફ્રેન્ડ છે,અને એ આવી કોઈ શાળા માં કામ કરે છે એ પણ ખબર છે...હા અને મોક્ષા ઘણીવાર તે શાળા ની મુલાકાતે ગયેલી પણ છે.રાજ ની વાત ને વચ્ચે કાપતા મંત્ર બોલ્યો.ત્યાં જ રાજ નો ફોન રણક્યો.સ્ક્રીન પર પોતાના કોઈ