વસુધા - વસુમાં - પ્રકરણ 34

(57)
  • 5.1k
  • 3
  • 2.8k

વસુધા પ્રકરણ-34 અવંતિકા “વસુધા-વસુમાં” વાંચી રહી હતી. અત્યારે વસુધા એનાં પિયર આવી હતી અને એને ઉલ્ટી ઉબકા આવી રહ્યાં હતાં અને અનુભવી દિવાળી ફોઈ સમજી ગયાં કે વસુધા પેટથી છે. ઘરમાં આનંદ છવાઇ ગયો. અહીં પીતાંબરનાં ઘરમાં પણ ખુશી આવી હતી. ભાનુબેન કહ્યું પીતાંબરનાં જન્મ પછી ઘરમાં ફરીથી ખુશી આવી છે. પીતાંબર અને વસુધા બંન્ને ખુશ હતાં. અવંતિકાને પણ વાંચીને આનંદ થયો કે વસુધા માં બનવાની છે. એ વિચારમાં પડી કે સંસ્કારી ઘરની છોકરી હોય તો કુટુંબમાં કેટલી શાંતિ અને સુખ જણાય. વસુધા અને પીતાંબર બધાં સાથે મહીસાગર મંદિરે ગયાં. નદીમાં હોડીથી પ્રવાસ કર્યા બધાં કેટલાં ખુશ હતાં બંન્ને જણાં