For the first time in life - PART 25

  • 2.5k
  • 1.1k

મને ખબર છે તું આદિથી ગુસ્સે થઇ જઇશ અને તું એના જોડે વાત પણ નહિ જ કરતી હોય જ્યાં સુધી તને આ ડાયરી નહિ મળી હોયને ત્યાં સુધી. પણ તું એના જોડે આમ ના કરતી એ તને બહુ પ્રેમ કરે છે. આટલું વાંચતા હું રડવા લાગી જેમ જેમ વાંચવાનું આગળ કરતી હતી ને એમ એમ એ બધું કહેતો હતો કે મે આદિને બહુ બધી જવાબદારીઓ આપી છે તારી. મહેરબાની કરીને એણે સમજવાનો પ્રયત્ન કર જે ધ્યાની તું એની જગ્યા પર રહીને વિચાર જે તને ખબર પડશે કઈ..એના જોડે તું બોલવાનું ચાલુ કરી દે જે. હવે રડવાનું બંધ કરી દે આંખો