લેડી ડોન

  • 3.9k
  • 1.5k

રીમા ઝડપથી ડગલા ભરી રહી હતી. રસ્તો સૂમસામ હતો. તેને હવે ડર લાગી રહ્યો હતો. ઘરેથી મમ્મી પપ્પા એ કીધું હતું કે વહેલા આવી જજે રસ્તો લાંબો છે અને વળી એ રસ્તે બહુ અવર-જવર પણ નથી હોતી. રીમા ખૂબ જ સુંદર હતી એટલે ગામના યુવાનો એની સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા દરેકને એવું થતું કે રીમા પોતાને પત્ની સ્વરૂપે મળે પણ રીમા કોઈના પર ધ્યાન ના આપતી. ગામના સરપંચ ના દીકરાને પણ રીમા ખૂબ ગમતી એ ઘણીવાર રીમા નો રસ્તો કાપતો તેની સાથે લગ્ન કરવા ઈચ્છુક હતો. અને એટલે એના ઘરેથી રીમા માટે માંગું પણ આવ્યું હતું પણ એ ખરાબ