KGF - ચેપ્ટર 2

(25)
  • 3.2k
  • 1
  • 1.3k

KGF ચેપ્ટર 2-રાકેશ ઠક્કર'KGF ચેપ્ટર 2' આમ તો એક એક્શન ફિલ્મ છે. છતાં એમાં ઘણા ઇમોશનલ દ્રશ્યો પણ છે. ફિલ્મમાં જ્યારે યશ પોતાની મા સાથે, પત્ની સાથે કે એક મુસ્લિમ મહિલા સાથે મૂક સંવાદ કરે છે ત્યારે દર્શકોની આંખમાંથી પાણી આવી જાય છે. યશને 'બાહુબલી' ના પ્રભાસથી પણ ઊંચો મુકામ મળ્યો છે. હવે તેણે એ ધ્યાન રાખવું પડશે કે 'સાહો' અને 'રાધે શ્યામ' પછી જે હાલત પ્રભાસની થઇ છે એવી પોતાની ના થાય. ફિલ્મને વધારે પસંદ કરવાનું એક કારણ એ છે કે છેલ્લા થોડા સમયથી ફિલ્મોમાં બમ્બૈયા મસાલાની જે ખોટ હતી એ 'KGF ચેપ્ટર 2' પૂરી કરી શકી છે. નિર્દેશકે