કિડનેપર કોણ? - 24

(22)
  • 2.3k
  • 4
  • 1.3k

(સ્મિતશાહ ને મળી ને રાજ પાછો વળે છે,ત્યારે કાફે માં તેને જોયું કે કોઈ તેનો પીછો કરે છે.રાજ એને એક ઘર માં લઇ ને તેની પૂછપરછ કરે છે.આ તરફ શિવ હવે રાજ ને પોતાને જાણ છે એ દરેક વાત કરવા માંગે છે.હવે આગળ...) રાજે હવે પેલા બંને ની રિમાન્ડ ચાલુ કરી હતી,પણ તેમનો જે મોટો વ્યક્તિ હતો તેને રાજ ને ના મારવાની આજીજી કરી.પણ બંને મા જે નાનો હતો,તે તો રાજ ની કોઈ જાત ની પરવા વગર આરામથી ઉભો હતો.એટલે રાજે પેલા ને જ પૂછ્યું કે કોને તમને મારી પાછળ મોકલ્યા છે સાચું કહો નહિ તો મારી મારી ને ખરાબ