કુમાઉ યાત્રા - ભાગ- 6

  • 2.8k
  • 1.4k

કુમાઉ ટુર ભાગ - 6જરૂર કરતાં વધુ સમય લાગ્યો એના માટે માફી ચાહું છે અને દિલગીર છું. હવે આપણે છઠ્ઠો એપિસોડ શરૂ કરીએ. જુના એપિસોડ તમને મારી , ફેસબુક પેજ અથવા વોટ્સએપ પરથી મળી રહે છે.આ ઉપરાંત #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.છેલ્લા એપિસોડમાં જણાવ્યા મુજબ અમે વહેલી સવારે લગભગ આઠ વાગ્યા આજુ બાજુ રાનીખેત TRC થી ફક્ત મસાલેદાર ચા ની ચુસ્કી લઈને કૌસાની તરફ નીકળી પડ્યા. સવારનો નાસ્તો રસ્તામાં ક્યાંક લેવાનું પ્લાન કરેલ. ગઈ કાલે સ્ફુટીમાં થોડો હાથ બેસી ગયેલ હોવાથી સુકાન મેં સંભાળ્યું. મને વાહન ચલાવાનો શોખ ખરો અને કંટાળો પણ ના આવે. અને પહાડોમાં વાહન ચલાવામાં તકેદારી