દરિયા કિનારા ની એ સાંજ

  • 5.3k
  • 2
  • 1.8k

જય પોતાનું ઓફિસ નું કામ પૂરું કરી દરિયા કિનારે સાંજ ના સમયે અવારનવાર હળવાશ ની પળો માણવા જતો હતો.જય મુંબઈ માયાવી નગરી માં એકલોજ રહેતો.જય અને દરિયો બને મિત્ર બની ગયા હોય તેમ સાંજ ના સમયે તે દરિયા કિનારે તેને મળવા અચૂક પહોંચી જ જતોજુલાઈ મહિના માં ચોમાસા ના દિવસો દરિયો તોફાની બની ગયો હતો. જય એ સાંજે દરિયા કિનારે છત્રી લઈ ને બેઠો હતો ત્યાં એક ચિત્રકાર જય નો સકેચ બનાવી રહ્યો હતો.જય ની નજર અચાનક એ કલાકાર પર પડે છે અને તેની નજીક જાય છે . ચિત્રકાર આબે હુબ જય નો પેન્સિલ ચિત્ર જય ને બતાવે છે.જય ખુશ