પીળોરંગ પ્રેમનો - 3

  • 3.1k
  • 1.5k

ગતાંકથી ચાલુ.... ક્ષણિક મૌન રહ્યા પછી વનિતાએ પૂછ્યું કે,'મારા વિશે તો તું બધું જાણે છે,તો હવે મને તારા વિશે તો કંઈ જણાવ.શું મેં તારા જીવન વિશે જાણવાનો હક પણ ગુમાવી દીધો છે? પ્લીસ વનિતા,તું આમ ન બોલ.કહે તારે શું જાણવું છે? 'જે મેં પૂછ્યું છે.' 'વનિતા,હું તારાથી રીસાઈને યુ.એસ.એ.ગયો,ત્યાં પહોંચ્યા પછી થોડા દિવસોમાં નવા મિત્રો બન્યા.જેની પાસે રૂપ અને રૂપિયા હોય એમના મિત્રો બનતા વાર નથી લાગતી.મારા તમામ મિત્રો દારૂ અને ડ્રગ્સ લેતા હતા,જેની જાણ મને થોડા સમય પછી થઈ.કહેવાય છે ને કે સોબત તેવી અસર. શરૂઆતમાં હું શરાબ કે ડ્રગ્સને હાથ પણ લગાડતો નહોતો.પણ ધીમે ધીમે મને એની આદત