કિડનેપર કોણ? - 21

(22)
  • 2.8k
  • 3
  • 1.7k

(અગાઉ આપડે જોયું કે મંત્ર જે વ્યક્તિ ને મળ્યો હતો, તેનો સ્કેચ બનાવી રાજે બીજા પોલીસ સ્ટેશન માં મોકલી દીધા.જોશી તરફથી પેલા મકાન બાબતે કોઈ જાણકારી ના મળતા રાજ પોતાના અમુક ખુફિયા માણસો ને એની જાણકારી મેળવવા કહે છે.હવે આગળ...) અપહરણ માટે કોઈ કડી મળી સમજી રાજ તે મકાન પર ગયો હતો,પણ હજી કાઈ સમજાતું નથી અને અંતે આ બધા થી આખા દિવસ નો થાકેલો રાજ પોતાના ઘરે જવા નીકળ્યો,અને રસ્તા મા તેને કોઈ નો ફોન આવ્યો.અને રાજ પોતાના ઘરે જાવાને બદલે બીજે ક્યાંક પહોંચ્યો. સોના તે રાતે શિવ સાથે વાત કરતી હતી.ભાઈ મને ખબર છે,કિડનેપર ની માંગ શું છે!હા