ઇન્તજાર - 30

  • 2.5k
  • 1.4k

(આગળના ભાગમાં જોયું કે કુણાલને એન્જલિના અને જ્યોર્જ બંનેને કરેલી છેતરપિંડીનો વિડીયો મિતેશના ફોનમાં જોવા મળે છે અને તે પૂરેપૂરો દિલથી તૂટી જાય છે રીના, કુણાલને સમજાવે છે અને કહે છે કે આપણે ભેગા મળીને એ લોકોનું સત્ય બહાર લાવીશું હવે વધુ આગળ..) રીના અને કુણાલ બંને જણા શેઠજીના ઘરે જાય છે. ત્યાં જઈને જુએ છે તો ત્યાં મિતેશ જુલી, શેઠજી અને મંગળાબા બેઠેલા હોય છે. એમને જોઈને શેઠજી અને મંગળાબા કહે છે .અરે "બેટા" !કુણાલ, રીના આવો આવો... બેસો ત્યારે અચાનક કેમ આવવાનું થયું! કુણાલે કહ્યું; શેઠજી બસ મિતેશને મળવાની ઈચ્છા થઈ એટલે આવ્યા અને થોડુંક કામ પણ હતું.