ઇન્તજાર - 29

  • 2.9k
  • 2
  • 1.5k

(આગળના ભાગમાં શું કે કુણાલની ગાડીનું પંચર થતા ઉભા રહી જાય છે ત્યારે છોકરાના હાથમાંથી મોબાઇલ મળે છે મોબાઇલમાં કુણાલને એન્જલિના અને તમામ પુરાવા મળી જાય છે અને રીના પણ પૂરી રીતે સમજાવે છે કુણાલ ખૂબ જ પડી ભાંગે છે એનું દિલ તૂટી જાય છે કે જે એન્જલિના માટે તેણે રીના ને છોડી હતી તે એન્જલિના એને ખૂબ જ દગો આપ્યો છે કહે છે હજુ મોડું થયું નથી આપણે બધા પાકા પુરાવા મેળવી લઈએ પછી આગળ જોઇએ... હવે વધુ આગળ... કુણાલે મોબાઇલમાં એન્જલિના અને જ્યોર્જને જોઈને ખૂબ જ હતાશ થઈ ગયો હતો . રીનાએ કહ્યું: કુણાલ હજુ તારે કંઇ બોલવાની