સપ્તરંગ - અઝીઝ ની કલમે

  • 4k
  • 1.4k

મારી કવિતાઓ ને પ્રેમ આપવા બદલ આભાર. હવે રજૂ કરું છુ અમુક નવી રચનાઓ એ આશા સાથે કે સૌને ગમશે.*છુપાયેલ છે.....*બેફિકરી માં પણ ફિકર છુપાયેલ છે,એની ઢળેલી પાંપણ માં ઝીકર છુપાયેલ છે.......અનંત માં પણ અંત છુપાયેલ છે,એના પ્રેમ માટે તો સમય પણ રોકાયેલ છે.....અકારણ માં પણ કારણ છુપાયેલ છે,પગરવ માં પણ એના પ્રેમ સ્વર ગવાયેલ છે.....વાદળ માં પણ ભેજ છુપાયેલ છે,આંખો માં પણ એના વીજ ઢંકાયેલ છે.....રાહત માં પણ આહત છુપાયેલ છે,વણ બોલે પણ એને પ્રેમ જણાયેલ છે.....અભિમાન માં પણ માન છુપાયેલ છે,આતમ માં એના જગનો પ્રેમ સમાયેલ છે.....વિરહ માં પણ પ્રેમ છુપાયેલ છે,એના પ્રેમ માં જ તો ગઝલ બંધાયેલ