શ્રી ભાવસિંહજી રાઠોડઆ વ્યક્તિની એક જમાનામાં પાટણ,બનાસકાંઠા અને કચ્છ સુધી બહારવટિયા તરીકે હાક વાગતી હતી.બચપણમાં તેઓ હારીજ શહેરમાં કોઈ પેઢીમાં ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા.તે પેઢીના માલિક જોડે કોઈ કારણસર વાંકુ પડતાં ભાવસિંહજી ને વેર વાળવા બહારવટુ ખેલીને રૂપિયા કમાવવાની ઈચ્છા થઇ.તેના વિશ્વાસુ મુસ્લિમ મિત્ર જેનુંમિયાં સાથે ટીમ બનાવી ઉત્તર ગુજરાત,કચ્છ,કાઠિયાવાડમાં તેનાં બહારવટાને કારણે લોકો નામથી ધ્રુજતા હતા.બાદ તેઓએ કોઈ કારણસર આ કર્મ છોડી દીધું. અલગ અલગ ઠેકાણે થયેલી લૂટની ઘટનાઓની વિગતો વીણી કોર્ટે તેમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે નવ વરસ અને નવ માસની સજા કરી હતી.તેમને એક પુત્ર કિશોર અને એક પુત્રી નિરૂબા છે.તેઓ રાઠોડ ડાયાજી નથુજીના પાંચ