માં વગરની દીકરી ધૂની

  • 2k
  • 830

એક દીકરી હતી. દીકરી નું નામ ધૂની હતી. તેની માતાનું નામ ધૂળી હતું. તેના પિતા ખેડૂત હતા. તે દરોજ સવારે ખેતર જાય ને ખેતરનું કામ કરતા અને મમ્મી ઘરનું કામ કરતી અને ઘરે કામ ના હોઈ એટલે તે તેના પતિ ને ખેતર કામમાં મદદ કરવા પણ જતી.. અને ધૂની દરોજ સવારે સ્કૂલે જતી અને મન લગાવીને અભિયાસ કરતી.. ધૂળી નું સપનું હતું કે તે મોટી થાય ને એક ટીચર બને અને ધૂની ને તેની માતા નું સપનું પૂરું કરવાનું હતું.ધૂની ધીરે-ધીરે મોટી થવા લાગી અને આગળ તેને વિચારીયુ પણ નોતું એવું થવાનું હતું એક દિવસ એવો પણ આવવાનો હતો કે