રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 7

  • 5.2k
  • 3k

*પણ પછી પોતાની યોજના ને સફળ થતાં જોઈ મહારાણી રુપમતી..ખુશ થઈ ગયા..તરત જ પોપટ ના રુપ માં પરિવર્તિત થયેલા મહારાજ વિક્રમ ને પકડી ને પાંજરા માં પુરી દીધા......હવે આગળ..... સવાર થતાં જ મહારાજ ના કક્ષ માં.. મહારાજ વિક્રમ ન દેખાતા....હો હા મચી ગયો... મહારાણી ગુણવંતી એ , બધા જ મંત્રી ગણ ને એકઠા કર્યા અને ચિંતિત સ્વરે... કોઈ ને પણ મહારાજ વિક્રમ વિશે કોઈ જાણકારી હોય તો , જણાવવા કહ્યું....મંત્રી ગણ એ જણાવ્યું કે.." માફ કરશો મહારાણી જી પણ.... અમારા માં થી પણ કોઈ ને ય આ વિશે જાણકારી નથી ...ધીમે ધીમે નગરજનો મા પણ.. મહારાજ વિક્રમ ના રાતોરાત ગૂમ