અફસોસ

(15)
  • 3k
  • 1
  • 896

૧/૪/૨૦૨૨ પ્રિય ડાયરી,આજ ની તારીખ મને વર્ષો પેલાનો એક હ્રદયસ્પર્શી કિસ્સો યાદ કરાવી ગઈ, જે હું તને જણાવી ચોક્કસ મારુ મન હળવું કરીશ જ.. કારણ કે, જ્યાં સુધી તારી સાથે હું મારી વ્યથા રજુ ન કરું ત્યાં સુધી મને ચેન ન જ પડે.એપ્રિલફૂલ બનાવવાના ચક્કરમાં આગલા દિવસે જ અમે બધા પરિવારના સદશ્યોએ ભેગા થઈ ને મારા પપ્પાને એપ્રિલફૂલ બનાવવાનું નક્કી કર્યું હતું, તેઓ હંમેશા એપ્રિલફૂલ બનતા જ નહીં અને અમારું પોપટ થઈ જતું. આથી આ વખતે અમે બધાએ ભેગા થઈને એમને એપ્રિલફૂલ બનાવવાનું નક્કી કર્યું હતું. અમારા પ્લાન મુજબ સૌથી પહેલા મમ્મી એમ કહેશે પપ્પાને કે, 'તમારા મિત્ર મણીભાઈ આજ