હત્યા કલમ ની - 1

(15)
  • 5.9k
  • 3.1k

હત્યા કલમ ની ચેપ્ટર -૧ ટ્રીન ..ટ્રીન..ટ્રીન. બે -ત્રણ વાર ફોન ની ઘંટી વાગી . રાત ના ૧૧.૩૦ થયા છે .જુહુ પોલીસ સ્ટેશન માં ફોન ની ઘંટી વાગ્યા જ કરે છે. ઇન્સ. રાજસિંહ ફોન ઉપાડે છે : " હેલો, ઇન્સ. રાજ સ્પીકિંગ .. " હેલો, ઇન્સ. સાહેબ , હું યશોધરા બોલું ,કીર્તીકુમાર ની પત્ની . થોડો સ્વર ગભરાયેલો હતો તેમ રાજ ને લાગ્યું . " કોણ .. કીર્તિ કુમાર ? અને ક્યાંથી બોલો ? " " લેખક .. છે તે , હું જુહુ -થી શિવકુંજ સોસાયટી .બંગલા ન. ૨૬ માંથી વાત કરું . "ઓ .કે. .. બોલો " વધારે માથા