રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 6

(13)
  • 5.3k
  • 2.9k

* આગળ જોયું તે પ્રમાણે.... મહારાણી રુપમતી.. અઘોરી એ કહ્યા મુજબ ના ષડયંત્ર ને અંજામ આપવા માટે....મહેલ માં... મહારાજ વિક્રમ ના શયનખંડ સુધી પહોંચી ગયા*ત્યાં જઈને તેમણે જોયું કે...હવે આગળ...મહારાજ વિક્રમ ખૂબ જ ગુસ્સામાં લાલ પીળા થઇ રહ્યા હતા.... તેઓ આમતેમ આંટા મારી રહ્યા હતા.આ જોઈ મહારાણી રુપમતી ના પગ‌ તો જાણે મહારાજ વિક્રમ ના શયનખંડ ની બહાર જ જડાઈ ગયા.... તેઓ ની હિંમત જાણે કે, જવાબ આપવા માંડી....પરંતુ તરત જ મહારાણી રુપમતી ને અઘોરી ની વાતો યાદ આવતા... પોતાની જાતને સંભાળી લીધી... અને હિંમત ભેર પગ મહારાજ વિક્રમ તરફ ઉપાડ્યા..."મહારાજ વિક્રમ ની જય હો..."મહારાણી રુપમતી એ કહ્યું..આ સાંભળતા જ