બળદ બચાવો... પ્રથમ બળદની વ્યાખ્યા સમજી લઈએ : "જે પ્રાણીને ગળે ધાબળી છે,અને ગાય થકી નર પશુ(વાછરડા)નો જન્મ થયા બાદ પુખ્ત થતાં તેનું ખસીકરણ કરી તેને ખેતી લાયક બનાવવામાં આવે તેને બળદ કહેવાય છે."તેને જૂનાં જમાનામાં બળદ જેના ઘેર હોય તે ખેડૂત સુખી ગણાતો.આજે વિશ્વમાં ઝડપી ગતિએ બળદની સંખ્યા ઘટી રહી છે.ગુજરાતમાં 40 વરસ પહેલાં કૂલ ખેડૂતો પૈકી 60 લાખ ખેડૂત પાસે બળદ હતા.એટલે કે 90% ખેડૂતો પાસે બળદ હતા.મતલબ કે 90% લોકો બળદ આધારિત ખેતી કરતા હતા.વર્તમાન સમય જોતાં આ સ્થાન મોટાં ટ્રેકટર,યાંત્રિકકરણએ આ સ્થાન લઇ લીધું છે.દેશમાં ભેંસની સરખામણીએ ગાયની સંખ્યામાં ખૂબ જલ્દી ઘટાડો જોવા મળે છે.હવે દરેક