પ્રેમ ક્ષિતિજ - ભાગ-૬

(19)
  • 3.6k
  • 2
  • 2.3k

યુવાન શ્યામાને જોઈને સુધબુધ ખોઈ બેઠો, એના યૌવનનું તેજ એના પર એવું છવાઈ ગયું કે એને અફસોસ થવા લાગ્યો કે ક્યાં લેપટોપમાં માથું નાખીને બેઠો હતો ક્યારનો? એને એ અજાણ છોકરી વિશે જાણવાની ખેવાના થઈ એ આગળ બેઠેલા મગજમારી કરતાં નયનને પૂછવા માંડ્યો," નયન, શું વાત હતી? કેમ આમ અજાણી છોકરીઓ જોડે મેથી મારતો હતો?" " હા સાહેબ, તો તારે વચ્ચે પડાય ને? એ ગમાર કેટલું બોલી ગઈ મને ને તને તારા વહાલાં લેપટોપમાં જ રહેવું હતું ને!"- નયને એને જરાક ઠપકો આપતાં કહ્યું. "અરે દોસ્ત, એવું નથી પણ ક્લાયન્ટને અરજન્ટ પીપીટી મોકલવાની હતી એટલે બાકી તારો દોસ્ત તારી ફેવરમાં