ગોટ્યા નો એક્સિડન્ટ - ભાગ 2

  • 2.5k
  • 1.2k

ગોટ્યા નો એક્સિડન્ટ _ ભાગ 2 ગોટયા ને એક્સિડન્ટ થયા ને આજે ચાર પાંચ દિવસ જેવું થઈ ગયું,ગોટયા નો પલંગ બહાર ડ્રોઈંગ રૂમ માં રાખેલો હતો ,જેથી ગોટયો ટીવી પણ જોઈ શકે અને જે ખબર જોવા આવે તેં લોકોને સોફા પર બેસાડી શકાય,...રોજ કોઇને કોઇ ખબર જોવા આવતું હતું,હજુ પણ ગોટ્યાને બોલવાનું ઓછું હતુ...આજે એની ખબર જોવા માટે આવ્યા એના પપ્પાના મિત્રો એમની પત્ની ઓ સાથે,સ્ત્રી વર્ગ અંદરના રૂમ માં અને પુરુષ વર્ગ બહાર ગોટયા પાસે અને વાતો ચાલુ થઈ, આપણાથી મોટા એટલે આપણે એમને અંકલ થી ઓળખીશું, પહેલા અંકલ પાટિયું વાંચીને: ' અલ્યા ,ગોટયા તું તો જબરો આઈડિયા લાવ્યો