અનુબંધ - 3

  • 2.9k
  • 1.6k

પ્રકરણ :2 દિલ તો પાગલ છે આગળ વાંચો રાત્રે જ્યારે હું. પથારીમાં પડ્યો ત્યારે અચાનક એક વિચારના ઘેરાવાથી એકદમ પથારીમાં બેસી ગયો,પછી મારાથી મૂછમાં હસી જવાયું.અરે,વાહ આજે તો મેં પેલી કબૂતરી સામે જોયું જ નથી.મારૂ મક્કમ દિલ ઝાલ્યું રહ્યું તો ખરું. અરે જોવાની વાત તો બાજુ પર રહી,પરંતુ મને ઋત્વિકાની ઉપસ્થિતિનો પણ ખ્યાલ રહ્યો નહોતો.હું મારી જાતના મનોમન વખાણ કરતો હતો.એવામાં મમ્મીનો પડખું ફર્યાનો અવાજ કાને પડ્યો.મેં ઝડપથી પથારીમાં લંબાવી દીધું.મારા મગજમાં મનમાં અંકિત થયેલો ચેહરો જે આજ પૂરતો અજાણ્યો બની ગયો હતો તેનું ગડમથલ ચાલતું હતું અને એ ગડમથલમાં જ આખી રાત પસાર થઈ ગઈ.આજ તો સવારથી જ ચિત્ત