આ જનમની પેલે પાર - ૨૬

(32)
  • 4.4k
  • 2
  • 2.3k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૬હેવાલીએ ધીમે ધીમે આંખો ખોલી. બહાર અજવાળું હતું. દિવસનો સમય હતો. અત્યારે મેવાન આવી શકે નહીં. અને એને દરવાજો ખખડાવવાની જરૂર હોતી નથી. તો શું દિયાન મને મળવા આવ્યો હશે? ના, એ પણ ના હોય શકે. અલગ થતી વખતે જ નક્કી થયું હતું કે હવે એકબીજાને મળીશું નહીં અને વાત કરીશું નહીં. પૂર્વજન્મના પ્રેમ સાથે જ સંબંધ રહેશે. આજથી બંને એકબીજાથી અજાણ્યા છે. એકબીજાને ક્યારેય મળ્યા નથી એ રીતે જીવવાનું છે. આ બંગલા વિશે તો ખાસ કોઇ જાણતું નથી. તો પછી કોણ આવ્યું હશે? અને મેવાન જતાં જતાં ખાસ કહી ગયો હતો કે દિયાનને મળતી નહીં.દરવાજો