શ્રદ્ધા અને અંધશ્રદ્ધા

  • 3.8k
  • 1
  • 1k

પ્રભુ એ આ બ્રહ્માંડ નું નિર્માણ કર્યું અને પછી બનાવી આ દુનિયા અને એમાં વસાવ્યા જીવ, દરેક પ્રકાર ના જીવ. પણ જ્યારે એમણે ઇન્સાન નું સર્જન કર્યું, તો શું એમને ખબર હતી, કે મનુષ્ય શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ગુંચવાય જશે? અરીસા નું તૂટવું, એટલે સાત વર્ષ માટે ખરાબ શુકન વસી જાય. કાળી બિલાડી રસ્તો કાપે, તો સમજો દિવસ બગડી જાય. અને જો ખરાબ નસીબ જોતા હોય, તો દિવસ આથમ્યા પછી નખ કાપવાના.આવી કેટલી એ અગણિત અંધશ્રદ્ધાઓ સાંભળી ને અને જોઈને આપણે મોટા થયા. પણ મારો એક પ્રશ્ન. શું આ મહાન અને વિશાળ દુનિયા બનાવવા વાળો ઈશ્વર, ઉપર એટલે બેઠો છે,