કુમાઉ યાત્રા - ભાગ- 1

  • 5.6k
  • 1
  • 2.4k

કુમાઉ ટુર ભાગ - 1મને પ્રવાસ વર્ણન લખવાની પ્રેરણા Swami Sachchidanand પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામીના પુસ્તક વાંચીને મળી છે. એમને ક્યારેય મળ્યો નથી પણ આ મારો લેખ તેમને અર્પણ કરું છું. મિત્રો, આજે હું તમને સૌને લઈ જઈશ ઉત્તરાખંડન કુમાઉ રિજિયન ની સફરે. નવા નવા સ્થળોએ ફરવું એ મારો શોખ છે. અને સાઈડ પ્રોફેશન પણ ખરો. મને ખાસ કરીને હિમાલયના પહાડોમાં ફરવું ગમે. આમ તો દરેક વ્યક્તિએ ફરતા રહેવું જોઈએ જેથી કરીને નવા નવા સ્થળોની જાણકારી મળે ઉપરાંત ત્યાંની રીતભાત, સંસ્કૃતિ અને રીત રિવાજોની વિશે કંઈક નવું જાણવા મળે. આપણા દેશ ભારતમાં કહેવાય છે ને "વિવિધતામાં એકતા સમાયેલી છે" બસ આ