રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 5

(11)
  • 5.6k
  • 3.2k

આપણે આગળ જોયું કે..... * અઘોરી અને મહારાણી રુપમતી ત્યાં પહોંચ્યા તો ત્યાં કોઈ નહોતું... પરંતુ ત્યાં પડેલા કડા ને જોઈ ને.. મહારાણી તરત જ ઓળખી ગયા કે..આ તો મહારાજ વિક્રમ નું છે...તેનો‌ મતલબ ....* હવે આગળ... તેનો મતલબ કે મહારાજ વિક્રમ એ તેમનો પીછો કર્યો હતો અને હવે તેઓ મહારાણી રુપમતી વિશે બધુ જ જાણી ગયા છે.... હવે શું થશે....તે વિચારે જ મહારાણી રુપમતી ને તો‌ આખા શરીરમાં ફફડાટ વ્યાપી ગયો... આ અઘોરી એ જોયું.. તેણે કહ્યું... મહારાણી રુપમતી.. તમે ચિંતા ન કરો.. મારી પાસે કોઈ પણ સમસ્યા નો તોડ છે.. મેં ઘણી તંત્ર મંત્ર ની શક્તિ ઓ હાંસિલ