સફેદ કોબ્રા - ભાગ 13

(33)
  • 4k
  • 3
  • 2.5k

સફેદ કોબ્રા ભાગ - 13 રંગબેરંગી સાપો રાજવીરે પોતાના ક્વાર્ટર પર આવી પોતાના માટે ચા જાતે બનાવી અને ચાનો કપ લઈ નીચે જમીન પર બેસી ગયો. પોતે ચારેય બાજુથી ઘેરાઈ ગયો છે એવો અહેસાસ એને અંદરથી થઇ રહ્યો હતો. એની પત્ની અને એના બાળકોની યાદ આવતાં એની આંખો ભીની થઇ ગયી હતી. ધનરાજ પંડિત પર તો એને એટલો બધો ક્રોધ આવી રહ્યો હતો કે જો એ સામે આવે તો પોતાની રિવોલ્વરની બધી જ ગોળીઓ એની છાતીમાં ઉતારી દે. પરંતુ એ બરાબર સમજતો હતો કે અત્યારે કામ ખુબ સુઝબુઝથી લેવું પડશે. જો પત્ની અને બાળકોને બચાવવા હોય તો એને ધનરાજ પંડિતના