થોડુક ફ્લેસબેકમાં જઈએ... યાદ કરો જ્યારે ઈન્ટરનેટનો જમાનો નહીં હતો, પત્ર વ્યવહાર ચાલતા... કોઈક સ્નેહી પત્ર આવે એટલે આખા ઘરમાં આનંદનુ વાતાવરણ, આખુ કુટુંબ ભેગુ થતુ અને ઘરમાં પીન-ડ્રોપ-સાઈલ્નસ થાય ત્યાર બાદ એ પત્ર વંચાતો...યાદ છે, દરેક વ્યક્તિ માટે આખા વિશ્વમાં માત્ર 2 જ વિદ્ધાપીઠ - એક પાઠશાળા અને એક મમ્મી, કોઈપણ પ્રશ્ન હોય કે પછી કઈ શીખવાની ઈચ્છા હોય આ 2 જ વ્યક્તિ તરફ દોળ મુકાતી...આવા ઘણાં કિસ્સા ઘરના વડલા તમને કહેતા હશે, યાદ કરતા હશે... પણ સમચ બદલાય અને સાથે બદાય જીવન જીવવાની રીત...આજના યુટ્યુબના